________________
દેવની શરમ
૦૧૧ વીર્ય વગેરે કારણ છે એમ તે જુએ છે. આમ અરતિને લીધે ચેન ન પડવાથી તે દેવ આહાર નથી કરતા. પરંતુ પછી ભૂખથી થતી પીડા લાંબે કાળ સહન ન થવાથી આહાર કરે છે. પછી તેનું દેવઆયુષ સર્વથા નષ્ટ થતાં તે જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાંનું આયુષ ભોગવે છે. તે આયુષ મનુષ્યનું જાણવું
- શતક ૧, ઉદ્દે છે - ટિપ્પણ દેવકે વિષે થોડીક સામાન્ય હકીકત અત્રે એકત્રિત કરી છે :
૧. દેવોના ચાર વર્ગોમાંથી ત્રીજા વર્ગ – જ્યોતિષ્કમાં માત્ર પીત – તેજોલેસ્યા જ છે. અહીંયાં લેસ્યાને અર્થ દિવ્યલેણ્યા એટલે કે શારીરિક વર્ણ સમજવો. અધ્યવસાયવિશેષરૂપ ભાવલેસ્યા તે ચારે નિકાયના દેવામાં છે હોય છે.
૨. ઉપરના ચારે દેવવર્ગો ઈક, સામાનિક આદિ દશ વિભાગોમાં વિભક્ત છે. ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેના સ્વામી ઈદ્ર કહેવાય. ૨. આયુષ આદિમાં ઈદની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઇત્વ નથી, તે
૧. દેવને આહાર એટલે તથાવિધ પુગલોને મનથી ગ્રહણ કરવાં તે. - ૨. મહાદ્ધિવાળે દેવ મરીને નારક કે દેવ તથા તિર્યંચ નથી થતો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org