________________
દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય? ૭૦
શરામભામાં ઊંચાઈ બેથી નવ હાથથી માંડીને પાંચસે ધનુષ સુધી કહેવી. જે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય તો તેની ઊંચાઈ બેથી નવ હાથ કહેવી; અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળે હોય તો પાંચસો ધનુષ કહેવી. એ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી જાણવું; પણ ત્રીજી પૃથ્વીથી એક એક સંહનન ઘટાડવું. સક્ષમ નરકમાં પ્રથમ સંહનન કહેવું; સ્ત્રીવેદ ન કહે: અને બે ભવ કહેવા.
૨. ભવનવાસી ૧. અસુરકુમારે તિર્યા અને મનુષ્યમાંથી આવે(એ વિગત નૈરયિકે પ્રમાણે જાણવી). ૧, ૨. પર્યાપ્ત અસંજ્ઞી પંચૅકિય તિર્યંચ પિોતે જઘન્ય સ્થિતિવાળા હોય તો તેને પ્રશસ્ત અધ્યવસાય કહેવા.
. સંજ્ઞી પંચેકિય તિર્યંચ સંખ્યાત તેમ જ અસંખ્યાત આયુષવાળામાંથી આવીને ઉત્પન્ન થાય. તેમાં અસંખ્યાતને પ્રથમ સંહનન, ઊંચાઈ બેથી નવ ધનુષથી માંડીને છ ગાઉની. સમચતુરસ્ત્ર સંસ્થાન, મિથ્યાદષ્ટિ, બે અજ્ઞાન. ત્રણ યોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઇળેિ, ત્રણ સમુદ્ધાત, બે વેદના, બે વેદ, બે અધ્યવસાયો, અને બે ભવ કહેવા. પોતે જઘન્ય આયુષવાળો હોય તે ઊંચાઈએથી નવ ધનુષ અને. કાંઈક અધિક એક હજાર ધનુષ કહેવી.
છે. તે સમુઘાત કરીને પણ મરે છે અને કર્યા વિના પણ. મરે છે.
૨. અસંખ્યાત વર્ષ વાળા નપુંસકદવાળા ન થાય. – ટીકા..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org