SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીન્સાર ઉ—મનુષ્યામાંથી અને તિય ચયેાનિકામાંથી. (૧) અ. તેતિય ચા પણુ પંચેન્દ્રિય, પૌષ્ઠ સત્ની અને અસની જાણુવા. તેમાં અસની, પંચેન્દ્રિય તિર્યંચ સાતે નરકપૃથ્વીમાં ઉત્પન્ન થાય. તેમાં રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા વિષે નીચેની વિગતે સમજવી : તે એક સમયે એછામાં ઓછા એક, બે, ત્રણ અને વધારેમાં વધારે સખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય; તેમનાં શરીર છેવŕ૧ સહનન(બાંધા)વાળાં હોય; તેમની ઉંચાઈ એછામાં ઓછી આંગળના અસંખ્યાતના ભાગની અને વધારેમાં વધારે એક હજાર ચેાજનની હાય; તેમનું સંસ્થાન (શરીરાકૃતિ) હુંડક હેાય; તેમને પ્રથમ ત્રણ લેસ્યાઓ હાય; તેઓ મિથ્યાદષ્ટિ હાય, તેમને મતિ અને શ્રુત એ અજ્ઞાન હેાય; વચન અને કાય એ એ વ્યાપાર હાય, આહારભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સ'ના હાય; ચારે કષાય હાય; પાંચે ઇંદ્રિય હાય; વેદના-કષાય-મારણાંતિક એ ત્રણ સમુદ્ધાત હાય; સુખ અને દુ:ખ અને વેદના હોય; નપુંસકવેદ હેાય; તથા તેમનાં અધ્યવસાને પ્રશસ્ત તેમ જ અપ્રશસ્ત હેાય. તે નૈયિક થાય, કરી તિખેંચ થાય અને શ્રી નૈરિયક થાય એવું ગમનાગમન એ ભવ પંત કરે;ૐ આ પ્રમાણે બીજી અનેક વિગતાએ તથા અનેક વિભાગે પાડીને મૂળમાં વિસ્તાર ૧. એટલે કે સેવા – છઠ્ઠું. છ સહનનેની વિગતે માટે જીએ આ માળાનું ‘અંતિમ ઉપદેશ’ પુસ્તક, પા. ૧૨૯. ૨. ન્તુ ઉપરનું પુસ્તક, પા. ૧૩૦. ૩. અર્થાત્ ખીન્ન ભવમાં નારક થઈ તે ફરી અસ`જ્ઞી ૫૦-તિય`ચ ન થાય, પણ અવશ્ય. સજ્ઞીપણું પ્રાપ્ત કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy