________________
શ્રીભગવતીસાર આયુષ્યમાન શ્રમણ ! તે પુરુષ ઉદાર સુખ અનુભવે.” હે ગૌતમ! તે પુરુષના કામભેગો કરતાં વાન વ્યંતરદેવોને અનંતગણું વિશિષ્ટતર કામભોગે હોય છે, તેમનાથી અસુરેંદ્ર સિવાયના ભવનવાસી દેને, તેમનાથી અસુરકુમાર દેને, તેમનાથી ગ્રહો, નક્ષત્રે અને તારાઓને, અને તેમનાથી ચંદ્ર અને સૂર્યને અનંતગણું વિશિષ્ટતર કામગો હોય છે.
- શતક ૧૨, ઉદ્દે ૬
દેવોની ભાષા ગૌ–હે ભગવન! દેવો સંયત કહેવાય ?
મ–ના ગૌતમ ! તેમ કહેવું એ ખોટું છે, પરંતુ તેમને અસંત કહેવા એ નિષ્ફર વચન છે; તેમને સંયતાસંયત કહેવા એ અછતું છતું કરવા જેવું છે, પણ તેમને નેસયત કહેવા.
ગૌ૦-–હે ભગવન ! દે કઈ ભાષામાં બોલે છે ?
મહ—હે ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે. અને ત્યાં બેલાતી ભાષાઓમાં પણ તે જ ભાષા વિશિષ્ટરૂપ છે.૧
– શતક ૫, ઉદ્દે ૪
૧. “પ્રાકૃત, સંરક્ત, માગધી, પૈશાચી, શૌરસેની અને અપભ્રંશ એ મુખ્ય છ ભાષામાંની માગધી ભાષાનું અને પ્રાકૃતભાષાનું કાંઈક કાંઈક લક્ષણ જે ભાષામાં છે, તે અર્ધમાગધી કહેવાય’.–ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org