________________
દેવેને વિષયાગ ઊંચાઈ જેટલી મહેલની ઊંચાઈ જાણવી અને ઊંચાઈને અડધા ભાગ જેટલા વિસ્તાર જાણવો.
– શતક ૧૪, ઉદ્દે ૬ ગૌ–હે ભગવન ! જ્યોતિષ્કના ઈદ્ર અને રાજા ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભાગેને ભેગવતા વિહરે છે ?
મહ–હે ગૌતમ ! જેમ પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં બલવાન કોઈ એક પુરુષે પ્રથમ ઉગતી યુવાવસ્થામાં બળવાળી ભાર્યો સાથે તાજો જ વિવાહ કર્યો; પછી ધન મેળવવા તે ૧૬ વર્ષ સુધી પરદેશ ચાલ્યો ગયો. પછી, તે ધનને મેળવી, કાર્ય સમાપ્ત કરી, વિનરહિતપણે પાછે પિતાને ઘેર આવ્યો. પછી તેણે સ્નાન કરી, બલિકર્માદિ કરી અઢાર પ્રકારના શાકાદિથી યુક્ત મને અને શુદ્ધ ભોજન કર્યું; પછી સુંદર શયનોપચારયુક્ત વાસગૃહમાં ઉત્તમ શૃંગારના ગ્રહરૂપ, સુંદર વષવાળી, કલાયુક્ત, અત્યંત રોગયુક્ત અને મનને અનુકૂલ એવી સ્ત્રી સાથે ઈષ્ટ શબ્દાદિ પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામ ભોગ ભોગવતો વિહરે, તો હે ગૌતમ! તે પુરુષ કામશાંતિ સમયે કેવા પ્રકારના સુખને અનુભવે ? “હે.
૧. ઊંચાઈ પહોળાઈ: સનસ્કુમાર અને માહેન્દ્રમાં ૬૦૦x :૩૦૦; બ્રહ્મ અને લાન્તકમાં ૭૦૦૪૩૫૦; શુક્ર અને સહસ્ત્રાર ૮૦૦૪ ૪૦૦, આનત, પ્રાણુત અને આરણઅષ્ણુતના ૯૦૦૪૪૫૦, સનકુમારથી માંડીને આગળના ઇદ્રો પરિવાર સહિત ભેગ ભેગવે છે; કારણ કે સ્પર્શ માત્રને ભાગ બીજાની હાજરીમાં અવિરુદ્ધ છે. પણ શક અને ઈશાનંદ્ર તે શરીર દ્વારા વિષયભોગ કરતા હોવાથી પરિવાર સહિત જતા નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org