________________
FER
શ્રીભગવંતી-સાર
ચેાજનની અને પરિધિ ત્રણ લાખ, સેાળ હજાર ખસે સત્તાવીસ ચેાજન, ત્રણ કાસ, એકસ અઠ્ઠાવીસ ધનુષ, અને કાંઈક અધિક સાડાહેર આંગળ છે. તે સ્થાનની ઉપર સમ અને રમણીય ભૂમિભાગ હોય છે. તેના મધ્યભાગે એક સુંદર પ્રાસાદ હેાય છે. તેની ઊંચાઈ પાંચસે। યેાજન અને તેને વિસ્તાર અઢીસા યાજન હેાય છે. તેમાં આઠ ચેજન ઊંચી એક મણિપીઠિકા હોય છે. તેની ઉપર એક મેટી દેવશય્યા હેાય છે. ત્યાં તે શુક્ર પોતપોતાના પરિવારયુક્ત આઠ પટરાણીએ સાથે નાત્ય, ગીત અને વાત્રિના શબ્દો વડે ભેગવવા યેાગ્ય દિવ્ય ભાગે! ભાગવે છે. શક્રની પેઠે ઈશાનનું પણ સમજવું. એ પ્રમાણે સનત્કુમારનું પણ જાણવું, પરંતુ તે મહેલ ૬૦૦૮૩૦૦ યેાજનનેા જાણવા; તથા મર્માણુપીઠિકા ઉપર શય્યાને બન્ને સિંહાસન કહેવું. કારણકે ત્યાં સ્પર્શમાત્રથી વિષયભાગનું ફળ હોય છે. તે પ્રમાણે પ્રાણત તથા અચ્યુત સુધી જાવું. પણ જેનેા જેટલા પિરવાર હાય તેને તેટલે અહી કહેવા. પેાતપેાતાના કલ્પનાં વિમાનેના
ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને પહેલા તથા ખી
કલ્પના વૈમાનિક, આટલા દેવા મનુષ્યની માફક કામસુખ મેાગવે છે. ત્રીજા અને ચેાથા ૫માં સ્ત્રીના સ્પ દ્વારા, પાંચમા અને છઠ્ઠા કલ્પમાં દેવીઓનાં રૂપ જોઇને જ; સાતમા અને આઠમામાં દેવીઓના શબ્દ સાંભળીને જ; અને નવમા-દૃશમાં તથા ૧૧-૧૨મામાં દેવીઓના ચિંતનથી જ. સારાંશ કે બીન સ્વગ
સુધી જ દેવીની ઉત્પત્તિ છે. પછી તે આઠમા વર્ગો સુધીના દેવાની ઇચ્છા મુજખ તે ત્યાં ઉપર પહોંચી જાય છે. બારમ કલ્પ ઉપરના દેવાને કામસુખની અપેક્ષા નથી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org