SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ Ja શ્રીભગવતી-સાર સંખ્યાત ઊપજે અને સત્તામાં અસંખ્યાત હાય એમ કહેવું. આનત અને પ્રાણુતની પેઠે આરણુ અને અચ્યુતને વિષે કહેવું. પણ વિમાનાવાસે ત્રણસે। કહેવા. એ પ્રમાણે ત્રૈવેયકનું પણ જાણવું. અનુત્તર વિમાને પાંચ છે; તેમાં સર્વાંસિદ્ધ સંખ્યાત યેાજનવાળુ છે. બાકીનાં અસંખ્ય યેાજનવાળાં છે. સર્વા સિદ્ધમાં સખ્યાત વિસ્તારવાળાં ત્રૈવેયક સબંધે કહ્યું તેમ કહેવું. વિશેષ એ કે, કૃષ્ણપાક્ષિકા, અભવ્યા અને ત્રણ અજ્ઞાનવાળા અહીં ઉપજતા નથી, ચ્યવતા નથી અને સત્તામાં પણ હાતા નથી. વળી અહીં ચરમ જ હોય છે.૧ અસંખ્ય વિસ્તારવાળાંને પણ પૂર્વોક્ત કૃષ્ણપાક્ષિકાદિ ન કહેવાં; પણ ત્યાં અચરમ ( જેને છેલ્લે ભવ નથી એવા પણ ઊપજે છે. બાકી બધું ત્રૈવેયક પ્રમાણે.૨ અસુરકુમારાવાસામાં સભ્યષ્ટિ અસુરકુમારે। પણ ઊપજે, તથા મિથ્યાદષ્ટિ પણ ઊપજે, પરતુ સમ્યગ્મિથ્યાદાષ્ટ ન ઊપજે. ચ્યવનની બાબતમાં પણ એ પ્રમાણે જાણવું. વળી તે આવાસા સમ્યગદષ્ટ અસુરકુમારા વડે અવિરહિત છે, પણ સમ્યગમિથ્યાદષ્ટિ વડે કદાચ અવિરહિત છે, અને કદાચ વિરહિત છે. એમ ત્રૈવેયક અને અનુત્તર સુધી જાણવું. પણ વિશેષ એટલેા કે અનુત્તર વિમાનમાં મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ ન કહેવા. શતક ૧૩, ઉદ્દે૦ ૨ ૧. સંખ્યાત, ૨. ચમ અસંખ્યાત. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy