________________
દેના આવાસ અસંસી ન કહેવા, કારણ કે અહીં સંગીથી આવીને ઊપજે છે અને સંજ્ઞીને વિષે જાય છે. એ પ્રમાણે સહસ્ત્રાર સુધી જાણવું; પરંતુ વિમાને અને લેસ્થાઓમાં વિશેષ છે; બાકી બધું પૂર્વ પેઠે જાણવું.
આનત અને પ્રાણતમાં સંખ્યાત અને અસંખ્યાત જન વિસ્તારવાળા ચાર વિમાનાવાસ છે. સંખ્યાત
જન વિસ્તારવાળા વિમાનાવાસને વિષે ત્રણ આલાપકો સહસ્ત્રાર દેવલોકની પેઠે કહેવા; અસંખ્યાત જન વિસ્તારવાળાં વિમાનને વિષે ઉત્પાદ અને વન સંબંધે એ પ્રમાણે “સંખ્યાતા” પદ કહેવું, માત્ર સત્તામાં અસંખ્યાત પદ કહેવું. મનના (નોઈદ્રિયના) ઉપગવાળા ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે
૧. પહેલા સ્વર્ગ માં ૩૨ લાખ વિમાને છે, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેથામાં આઠ લાખ, પાંચમામાં જ લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમા માં ચાલીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાથી બારમા સુધી સાતસે, અર્ધવર્તી ત્રણ ગ્રેવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણમાં ૧૦૭, અને ઊંધર્વ ત્રણમાં ૧૦૦, તથા અનુત્તરમાં પાંચ. * ૨. શુક્રાદિ વિમાનવાસીની લેસ્થાઓ અનુક્રમે આ પ્રમાણે છે : તેજ, તેજ, તેજ, પડ્યા, પદ્મશુકલા, શુકલા, પરમશુકલા. અહીં તો સર્વ શુક્રાદિ દેવસ્થાનોમાં પરમશુક્લા જાણવી.
૩. આનતાદિમાં અસંખ્યાત યોજનવાળાં વિમાનમાં પણ ઉત્પાદ અને વન વિષે સંખ્યાના પદ મૂકવાનું કારણ એ કે, ગર્ભ જ મનુષ્ય થકી જ આનતાદિમાં ઉત્પન્ન થાય છે અને તે દે ત્યાંથી વીને ગર્ભ જ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, અને તે સંખ્યાતા જ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org