SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર પ્રત્યેક યુગલને ૭૬ લાખ ભવન હોય છે. બાકીનું બધું ઉપર પ્રમાણે જ જાણવું. વાનવ્યંતર દેવોને આવાસ અસંખ્ય લાખ છે. અને તે સંખ્યાત જન વિસ્તારવાળા જ છે. બાકીનું બધું અસુરકુમારની સંખ્યાત પદમાં કહ્યું તેમ જાણવું. જ્યોતિષિક દેવોના અસંખ્યલાખ આવાસ છે. બાકીનું બધું વાવ્યંતર પ્રમાણે જાણવું. પણ અહીં માત્ર તેજલેસ્યા કહેવી; અને ઉત્પાદ તથા સત્તાને વિષે અસંશી જીવો ઊપજતા કે ઉદ્વર્તતા નથી એમ કહેવું. સૌધર્મ દેવલોકમાં સંખ્યાત તેમ જ અસંખ્યાત એજન વિસ્તારવાળા ૩ર લાખ વિમાનાવાસ છે. બાકી બધું તિષિક પ્રમાણે જાણવું. પણ ત્રણે આલાપકામાં સંખ્યાતા” પાઠ કહેવો. અહીંથી નીકળીને તીર્થકરાદિ થાય છે માટે “અવધિજ્ઞાની અને અવધિદર્શની એવે એમ કહેવું. બાકી બધું પૂર્વ પ્રમાણે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનાવાસમાં “અસંખ્યાત” પદ મૂકીને એમ જ કહેવું પણ અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા ચ્યવે છે એમ કહેવું. કારણ કે તીર્થકરાદિક જ અવધિજ્ઞાન અને અવધિદર્શન સહિત વે; અને તે સંખ્યાતા જ હોય. સૌધર્મની પેઠે ઈશાનનું પણ કહેવું. સનકુમારનું પણ તેમ જ જાણવું, પણ અહીં ત્રીદવાળા ઉત્પન્ન થતા નથી, તેમજ સત્તામાં પણ હોતા નથી. ત્રણે આલાપકને વિષે ૧. પૃથ્વી કાયિકના પણ અસંખ્યય લાખ આવાસો કહ્યા છે. – શતક, ૧, ઉદ્દે ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy