________________
દેના આવાસ અસંજ્ઞી કદાચ હોય છે અને કદાચ નથી હોતા. સંખ્યાતા ભવસિદ્ધિક કહેલા છે, એમ સંખ્યાતા પુરુષદવાળા છે ત્યાં સુધી કહેવું. ક્રોધકષાયવાળા કદાચ હોય છે, અને કદાચ નથી હોતા. એ પ્રમાણે માન, માયા સંબધે પણ જાણવું. લેભાકષાયવાળા તો સંખ્યાતા હોય છે. કારણકે દેવગતિમાં લોભકષાયી ઘણું હોય છે. શ્રાવેન્દ્રિયાદિ ઉપયોગવાળા સંખ્યાતા છે. નોકિયના ઉપયોગવાળા અસંસીની પેઠે જાણવા. સંખ્યાતા મનેયેગી છે; એ પ્રમાણે અનાકારપયોગી સુધી જાણવું.
ચરમ-એટલે કે જેને છેલ્લો જ અસુરકુમારભવે બાકી છે, અથવા અસુરકુમારભવને છેલ્લે સમયે વર્તતા છે કદાચિત હોય છે અને કદાચિત નથી હોતા. હોય તે અસંજ્ઞીની પેઠે જાણવા.
- અસંખ્યાતા યોજન વિસ્તારવાળા આવાસોમાં પણ બધું એ પ્રમાણે જ જાણવું, પણ સંખ્યાને બદલે અસંખ્યાત પદ મૂકવું.
નાગકુમારને ૮૪ લાખ ભવને છે, સુવર્ણકુમારને ૭૨ લાખ, વાયુકુમારને ૯૬ લાખ, દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમારના
૧. અસંજ્ઞીઓમાંથી મરણ પામીને જેઓ અસુરકુમારપણે ઉત્પન્ન થયા છે, તે એ અપર્યાપ્તાવસ્થામાં ભૂતભાવની અપેક્ષાએ અસંશી કહેવાય છે. તેઓ અલ્પ હોય છે, માટે કદાચ હોય છે અને કદાચ નથી હોતા એમ કહ્યું છે,
૨. દેશમાં કેધ, માન, અને માયાના ઉદયવાળા કેઈફ સમયે જ હોય છે તેથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org