________________
શ્રીભગવતી-સાર સ્ત્રી અને પુરુષ વેદવાળી ઉત્પન્ન થાય છે, (પણ નપુંસક દિવાળા ત્યાં ઊપજતા નથી.) ઉપર પ્રમાણે ક્રોધકષાયીથી માંડીને લોભકષાયી સુધીના જાણવા. શ્રોદિયાદિના ઉપયોગવાળા ઉત્પન્ન થતા નથી, પણ નોઈદ્રિય (મન) ના ઉપયોગવાળા ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે કાયયોગવાળા ઉત્પન્ન થાય છે ( પણ મનગી અને વચનગી ઉત્પન્ન થતા નથી.) . એ પ્રમાણે સાકારપગવાળા અને એ રીતે અનાકારે ૫યોગવાળા પણ ઉત્પન્ન થાય છે.
વળી એ સંખ્યાતા યોજનવાળા આવાસોમાંથી એક સમયે ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા અસુરકુમારે ઉદ્દે – મરણ પામે. એ પ્રમાણે કાપતસ્યાવાળા ઉ ઇત્યાદિ જાણવું. વિશેષ એટલો કે, અવધિજ્ઞાની અને અવધિદર્શની ત્યાંથી નીકળતા નથી (કારણકે અસુરકુમારાદિથી નીકળેલા તીર્થકરાદિ ન થાય; અને અવધિજ્ઞાન અને અવધિદર્શને સહિત તે તીર્થકરાદિ જ ઉઠ. ) ચક્ષુની ઉર્તતા નથી; શ્રોત્રેઢિયાદિના ઉપયોગવાળા ઉર્તતા નથી; મનોયોગી અને વચગી પણ ઉદ્વર્તતા નથી.
સંખ્યાત જન વિસ્તારવાળા અસુરકુમારાવાસને વિષે સંખ્યાતા અસુરકુમારે છે; સંખ્યાતા કાપતલેશ્યાવાળા છે, ત્યાંથી માંડીને સંખ્યાતા સંગીજીવો સુધી એમ જ જાણવું.
૧. યદ્યપિ અહીં અપર્યાપ્તાવસ્થામાં મન:પર્યાપિને અભ હેવાથી દ્રયમન હેતું નથી; પણ ચેતન્યારૂપ ભાવમન હંમેશ
૨. ઈશાન દેવલોકો સુધીના દેવો પૃથ્વીકાયાદિ અસીમાં પજે છે, માટે અસંજ્ઞી પણ આવી ગયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org