________________
જીવોનું ભારેપણું અને અલ્પાયુષીપણું
ગૌતમે– હે ભગવન ! જીવો જલદી (કર્મના ભારથી) ભારે કેવી રીતે થઈ જાય ?
મહાવીર – હે ગૌતમ! હંસા વડે, અસત્ય વાણી વડે, ચોરી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે, રાગ વડે, ઠેષ વડે, કલહ વડે, અભ્યાખ્યાન (મિથ્યા આળ દેવા) વડે, ચાડી ખાવા વડે, અરતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક બેટું બેલવા વડે, અને અવિવેક (મિથ્યાદર્શનશલ્ય) વડે જલદી ભારેપણું પામે છે. - ગૌ– હે ભગવન ! જીવો શવ્ર હલકાપણું કેવી રીતે પામે ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org