________________
ભગવતીસાર આધારવાળી ગંડેરી ઉપર તીક્ષ્ણ કુહાડા વડે પ્રહાર કરે, તો તે પુરુષ મેટા મેટા હુંકાર ન કરવા છતાં મોટાં મોટાં ફાડિયાં ફાડે છે. તે પ્રમાણે હે ગૌતમ ! શ્રમણનિગ્રાએ પોતાના કર્મોને પૂલ, શિથિલ તથા નિષિત કરેલાં છે, તેથી તે શીધ્ર જ નાશ પામે છે અને તેઓ નિર્વાણરૂપી મહાફળવાળા થાય છે.
– શતક ૧૬, ઉદ્દે ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org