________________
વિવિધ પ્રશ્ન
૧૫ મં–હા ગૌતમ ! તે તેના માથાને છેદી છેદીને, ભેદી ભેદીને, ફૂટી ફૂટીને અને ચૂર્ણ કરીને કમંડલુમાં નાખે, અને છતાં તે પુરુષને જરા પણ પીડા ન થાય.
ગૌ–હે ભગવન ! જૂભક દેવ જંભક (સ્વચ્છેદચારી) કેમ કહેવાય છે?
ભ૦–હે ગૌતમ! તેઓ હંમેશાં પ્રમાદવાળા, અત્યંત ક્રીડાશીલ, કંદર્પને વિષે રતિવાળા, અને મૈથુન સેવવાના સ્વભાવવાળા હોય છે. જે તે દેવોને ગુસ્સે થયેલા જુએ છે. તે ઘણે અપયશ પામે છે, અને જે તેઓને તુષ્ટ થયેલા જુએ છે, તે ઘણે યશ પામે છે. તેમના દશ પ્રકાર છેઃ અર્જુભક, પાનમક, વસ્ત્રાર્જુભક, ગૃહમક, શયનછંભક, પુbપભક, ફલજભક, પુષ્પ-ફલજભક, વિદ્યાભક અને અવ્યક્તભક. ૧ તેઓ બધા દીર્ઘ વૈતાઢયોમાં, ચિત્ર, વિચિત્ર, યમક અને સમક પર્વતમાં તથા કાંચનપર્વતેમાં વસે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે.
- શતક ૧૪, ઉદે. ૮
ગૌ–હે ભગવન્! ઉદાયી નામને હાથી કઈ ગતિમાંથી આવ્યો છે, અને મરીને ક્યાં જવાનું છે ?
મહ–હે ગૌતમ ! તે અસુરકુમાર દેવોમાંથી આવ્યા છે, અને મરીને રત્નપ્રભાપૃથ્વીમાં એક સાગરોપમની વધારેમાં
૧. અન્નાદિ વિભાગ વિના સામાન્યરૂપે સ્વછંદચારીચીકા. ૨. કુણિકને હાથી. જુઓ પા. ૨૫૪–૫.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org