________________
શ્રીભગવતી-સાર વધારે સ્થિતિવાળા નરકાવાસમાં નારકપણે ઉત્પન્ન થવાને છે. તે પ્રમાણે ભૂતાનંદ હાથીનું પણ જાણવું.
- શતક ૧૭, ઉદે. ૧
ગૌ–હે ભગવન્! દેવ અને અસુરેનો સંગ્રામ, થાય છે?
મહા ગૌતમ! જ્યારે તેમને સંગ્રામ થતો હોય, ત્યારે દેવો તણખલું, લાકડું, પાંદડું કે કાંકરે વગેરે જે કોઈ વસ્તુને સ્પર્શ કરે, તે વસ્તુ તેમને શસ્ત્રરૂપે પરિણત. થાય છે. પણ અસુરકુમાર દેવને તો હંમેશાં વિકર્વેલાં, શસ્ત્રરત્નો હોય છે.
ગૌ–હે ભગવન ! મોટા પ્રભાવવાળો દેવ હજાર રૂપિ વિકુવને, પરસ્પર સંગ્રામ કરાવવા સમર્થ છે?
મહ–હા ગૌતમ ! તે બધાં શરીરે એક જીવ સાથે સંબંધવાળાં હોય છે, અને કોઈ પુરુષ તે શરીરે વચ્ચેના આંતરાઓને પોતાના હાથ વડે કે શસ્ત્ર વડે સ્પર્શ કરે, તો પણ જીવને કશી પીડા ઉત્પન્ન કરી શકે નહીં.
– શતક ૧૮, ઉદે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org