________________
શ્રીભગવતીસાર મહ–હે ગૌતમ! જ્યારે તે દેડતો હોય છે, ત્યારે હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ નામે વાયુ ઉત્પન્ન થાય છે, તેથી ઘોડે તે શબદ કરે છે.
– શતક ૧૦, ઉ૦ ૩
ગૌ–હે ભગવન્ ! આ ઉંબર વૃક્ષની શાખા મરણ સમયે મરણ પામીને ક્યાં ઉત્પન્ન થશે?
મહ–હે ગૌતમ ! તે આ જ જબુદીપના ભારતવર્ષમાં પાટલિપુત્ર નામના નગરમાં પાટલિવૃક્ષપણે ઉત્પન્ન થશે; અને ત્યાં તે અચિંત, વંદિત અને પૂજનીય થશે.
-- શતક ૧૪, ઉદ્દે ૮
ગૌ–હે ભગવદ્ ! અવ્યાબાધ દેવ “અવ્યાબાધ” એટલે કે પીડા નહિ કરનારા કેમ કહેવાય છે?
ભ૦ હે ગૌતમ ! એક એક અવ્યાબાધ દેવ એક એક પુરુષની એક એક પાંપણ ઉપર તે પુરુષને જરાય દુઃખ થવા દીધા સિવાય બત્રીશ પ્રકારનો નાટથવિધિ બતાવી શકવા સમર્થ છે; તેથી તે અવ્યાબાધ કહેવાય છે.
ગૌ –હે ભગવન્! દેવને છેક શક્ર કોઈ પુરુષના માથાને હાથ વડે તરવારથી કાપી નાખી કમંડલુમાં નાખવા સમર્થ છે?
છે. જેમકે શાલવૃક્ષનો,
૧. મૂળમાં આવા બે ત્રણ પ્રશ્ન શાલવૃક્ષની નાની શાખાઓને ઈ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org