SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પ્રશ્નો ૪ . ગૌહે ભગવન્ ! રાજગૃહનગર પૃથ્વી કહેવાય, જલ કહેવાય, ફૂટ કહેવાય, શૈલ કહેવાય કે અચિત્ત અને મિશ્ર દ્રવ્યો કહેવાય ? નગર છે. -ok. —હૈ ગૌતમ ! તે બધાંને સમુદાય એ રાજગૃહ શતક ૫, ઉદ્દે॰ ૯ કર ૫ ગૌ હે ભગવન્ ! લવણુસમુદ્ર ઊછળતા પાણીવાળે છે કે અક્ષુબ્ધ પાણીવાળે છે? મ—હે ગૌતમ! તે ઊછળતા પાણીવાળા છે! *ર્ શતક ૬, ઉદ્દે॰: ૮ ગૌ॰—હે ભગવન્! દુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય કે, અદુ:ખી જીવ દુ:ખથી વ્યાપ્ત હોય ? મહે ગૌતમ! દુ:ખી જીવ દુ:ખથી વ્યાસ હાય. એ પ્રમાણે દુઃખી નારક દુ:ખથી વ્યાપ્ત હેાય; પણ દુ:ખહિત નારક દુ:ખથી વ્યાપ્ત ન હેાય. એ પ્રમાણે વૈમાનિકા સુધી જાણવું. શતક ૭, ઉદ્દે॰ ૧ ગૌહે ભગવન્! ધેાડે! દોડતા હેાય છે, ત્યારે ‘ખુખુ' શબ્દ પ્રેમ કરે છે? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy