________________
શ્રીભગવતી-સાર
ત્
ગૌ॰~~હે ભગવન્! વાદળુ (મેઘ ) એક મેટું સ્ત્રીરૂપ વગેરે પરિમાવવા સમર્થ છે? તથા તેવું રૂપ કરીને અનેક ચેાજતા સુધી જવા મમ છે?
મહા ગૌતમ!
10
ગૌ હું ભગવન્ ! મેધ આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરદ્ધિથી ?
મહે ગૌતમ! તે પરદ્ધિથી ગતિ કરે છે; તથા પરક અને પરપ્રયાગથી.
ગૌ॰હે ભગવન્! એ મેધ સ્ત્રી છે ?
१७२
મ -ના ગૌતમ! તે સ્ત્રી નથી, પણ મેધ છે. એ પ્રમાણે પુરુષ, ઘોડા તથા હાથી વગેરે વિષે પણ જાણવું. ગૌ—હે ભગવન્! તે મેઘ એક મેટા વાહનનું રૂપ કરી, અનેક ચે!જતેા સુધી ગતિ કરે?
મહા ગૌતમ! વળી તે એક પણ ચાલે, અને અને તરફ પૈડું રાખીને
તરફ પણ ચાલે !
પૈડું રાખીને
શતક ૩, ઉર્દૂ જ
.
3
ગૌ હે ભગવન ! તરતને સળગાવેલા અગ્નિ બળવારૂપ મહાક્રિયાવાળા હોય છે; પણ પછી તે ક્ષણે ક્ષણે ઓછા થતા જાય, મુઝાઈ જાય, અંગારરૂપ થાય, મુરરૂપ થાય, અને પછી ભસ્મરૂપ થઈ ને અલ્પ ક્રિયાવાળા થાય? મહા ગૌતમ !
શતક ૫, ઉર્દૂ ૬
.
૧. વાયુ કૈ દેવ દ્વારા પ્રેરિત થઈને. —ટીકા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org