________________
વિવિધ પ્રશ્નો
ગૌ–હે ભગવન! લોકને અંત અલકના અંતને સ્પર્શ, અને અલકને પણ અંત લોકના અંતને સ્પર્શે ?
ભ૦–હા ગૌતમ! ગૌ –હે ભગવન! જે સ્પર્શાય છે તે શું પૃષ્ટ છે ? મહ–હા ગૌતમ!
ગૌ–હે ભગવન! બેટને છેડે સમુદ્રના છેડાને સ્પર્શે? સમુદ્રને પણ છેડે બેટના છેડાને સ્પર્શે ?
ભ૦–હા ગૌતમ ! * ગૌ–હે ભગવન્ ! એ પ્રમાણે પાણીને છેડે વહાણના છેડાને સ્પર્શે; કાણાનો છેડે વસ્ત્રના છેડાને સ્પર્શ અને છાયાને છેડે તડકાના છેડાને સ્પર્શે ? મહ–હા ગૌતમ!
– શતક ૧, ઉદે. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org