SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ શિ ૧૧ અન્ય ત્રણ વડે૧ અવગાઢ હોય. ચતુરસ્રસ્થાન વૃત્તસંસ્થાન જેવું જાણવું. આયત સ્થાન તે! ચારે પ્રકારનું હાય. ૨ શતક ૨૫, ઉદ્દે॰ ૩ ૩ ધર્માસ્તિકાયથી માંડીને અહ્વાસભય ( કાલ ) સુધીનાં છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય દ્રવ્યરૂપે કથેાજ છે; કારણ કે તે એક દ્રવ્યરૂપ હેાવાથી ચારે ભાગતાં એક જ બાકી રહે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ ૧. જે ધનત્ર્યસ્ત્ર ચાર પ્રદેશવાળું છે, તે કૃતયુગ્મ; જે પ્રતરત્ર્યસ્ર ત્રણ પ્રદેશાવગાઢ છે, અને જે ધનત્ર્યસ્ર ૩૫ પ્રદેશાવગાઢ છે, તેને ચારે ભાગતાં ત્રણ વધતા હાવાથી જ્યેાજ; અને જે પ્રતરત્ર્યસ્ત્ર ૯ પ્રદેશિક છે તેને ચારે ભાગતાં જે વધતા હાવાથી દ્વાપ૨૦. જે ધનચતુરસ નચતુરસ્ર ૨૭ ર. જે પ્રતરચતુરસ્ર ચાર પ્રદેશિક છે, તથા આ પ્રદેશિક છે તેની અપેક્ષાએ મૃતયુગ્મ; જે પ્રદેશક છે, તેની અપેક્ષાએ ચૈાજ; તથા જે પ્રતચતુસ્ર નવપ્રદેશિક છે. તેની અપેક્ષાએ કલ્યાજ ૩. જે શ્રેણીઆયત દ્વિપ્રદેશિક છે, અને જે પ્રતરાયત ૬ પ્રદેશિક છે તેની અપેક્ષાએ દ્વાપર૦; જે શ્રેણીઓયત ત્રણ પ્રદેશાવગાઢ છે, અને જે પ્રતાયત પદર પ્રદેશિક, છે, તેની અપેક્ષાએ ચૈાજ; જે ધનાયત ૧૨ પ્રદેશિક છે તેની અપેક્ષા કૃતયુગ્મ; તથા જે ધનાયત ૪૫ પ્રદેશિક છે, તેની અપેક્ષાએ કહ્યાજ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy