________________
શ્રીભાગવતી-સાર જાણવું. જીવાસ્તિકાય વ્યાર્થપણે કૃતયુગ્મરૂપ છે. કારણ કે તે અનંત હોવાથી કૃતયુગ્મરૂપ જ છે. પુલાસ્તિકાય પણ. અનંત છે, પણ તેના સંધાત અને ભેદથી તેનું અનંતપણું અનવસ્થિત હોવાથી તે ચારે રાશિરૂપ હોય છે. અદ્ધા સમયને જીવાસ્તિકાય જે જાણો.
ધર્માસ્તિકાયને અવસ્થિત અનંત પ્રદેશ હોવાથી તે પ્રદેશાર્થરૂપે કૃતયુગ્મ જ છે. એમ અદ્ધા સમય સુધી જાણવું.
જીવ દ્રવ્યાર્થરૂપે કલ્યાજરૂપ છે. કારણ કે જીવ દ્રવ્ય-- રૂપે એક જ વ્યક્તિ છે. અને છેવો વ્યાર્થરૂપે અનંત અવસ્થિત હોવાથી તેઓ કૃતયુગ્મરૂપ જ હોય છે. જીવપ્રદેશની અપેક્ષાએ જી કૃતયુગ્મ છે, કારણ કે સમસ્ત જીના પ્રદેશે અવસ્થિત અનંતરૂપ છે, અને એક જીવના પ્રદેશે અવસ્થિત અસંખ્યાત છે. તેથી તેમને ચારે ભાગતાં ચાર બાકી રહે. પરંતુ શરીરપ્રદેશની અપેક્ષાએ સામાન્યરૂપે સર્વ જીવના શરીરપ્રદેશ સંઘાત અને ભેદથી અનવસ્થિત અનંતરૂપે હોવાથી ભિન્ન ભિન્ન સમયે તેમાં ચતુર્વિધ રાશિ સમવતાર થઈ શકે. વિશેષરૂપે એક એક જીવશરીરના પ્રદેશમાં ચારે રાશિને સમાવતાર થાય છે. કારણ કે કોઈક જીવશરીરના પ્રદેશ કૃતયુગ્મરૂપ હોય છે, તે અન્યની બીજી શિરૂપ હોય છે. સિદ્ધો પ્રદેશાર્થપણે કૃતયુગ્મ જ છે.
જીવ આકાશના કૃતયુમપ્રદેશને આશરીને રહેલો હોય કે....એમ કલ્યાજ પ્રદેશને આશરીને રહેલો હોય. કારણું. કે ઔદારિકાધિશરીરેની અવગાહના વિચિત્ર હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org