________________
શ્રીભગવતી સર
સ્તનિતકુમાર સુધીની સ્ત્રીઓ હોય છે. તિય યેનિક સ્ત્રીએ.. તેમ જ મનુષ્યસ્ત્રીઓથી માંડીને વાનવ્યંતર, ર્યેાતિષિક અને વૈમાનિકદેવની સ્ત્રીએ પણ તેમ જ જાણવી.
જેટલા અલ્પઆયુષ્યવાળા અંધકવિ જીવે છે, તેટલા ઉત્કૃષ્ટઆયુષ્યવાળા અંધકવિદ્દ જીવે છે. શતક ૧૮, ઉદ્દે ૪
110
પરિમ’ડલ વગેરે સંસ્થાના એટલે આકૃતિએ વિષે આગળ પા. ૪૯૬ ઉપર આવી ગયેલું છે.
ગૌ॰—હે ભગવન્ ! પરિમડલ સંસ્થાન શું મૃતયુગ્મપ્રદેશાવગાઢ છે કે . . . કહ્યુંાજપ્રદેશાવગાઢ છે ?
મ - હે ગૌતમ ! માત્ર કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે. તે પ્રમાણે વૃત્ત સંસ્થાન દ્વાપરયુગ્મ સિવાય મૃતયુગ્માદિ ત્રણે પ્રકાર વડે અવગાઢ હોય. ત્ર્યØસસ્થાન કહ્યાજ સિવાય
૧. ખાદર અગ્નિકાચિક જીવ.—ટીકા. બીન આચાર્ય સૂક્ષ્મ અગ્નિકાચિક જીવ, એવા અર્થો કરે છે,
૨. કારણ કે પરિમલ સસ્થાન ઓછામાં ઓછા વીસ પ્રદેશની અવગાહનાવાળુ કહ્યું છે.
૩. કારણકે જે પ્રતરવ્રુત્ત ૧૨ પ્રદેશિક છે, અને જે. ધનવૃત્ત ૩ર પ્રદેશિક છે, તેને તે ચારે ભાગતાં કાંઈ ખાકી ન રહે તેથી કૃતયુગ્મ. જે ધનવૃત્ત સાત પ્રદેશિક છે, તેને ચારે ભાગતાં ત્રણ વધે છે, માટે તે કૈાજ. જે પ્રતરવૃત્ત પાંચ પ્રદેશક છે, તેને ચારે ભાગતાં એક વધે, માટે ક્ષ્ચાજ,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org