________________
રાશિઓ મહ–હે ગૌતમ ! તેઓ જધન્યપદે (ઓછામાં ઓછી સંખ્યાએ) કૃતયુગ્મ છે, અને ઉત્કૃષ્ટપદે (વધારેમાં વધારે સંખ્યાએ) એજ છે; તથા મધ્યમપદે કદાચ કૃતયુગ્મરૂપ બહેય....થી માંડીને કજરૂપ પણ હોય. એ પ્રમાણે સ્વનિતકુમારે સુધી જાણવું.
વનસ્પતિકાયિકે તો જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદની અપેક્ષાએ અપદ છે – અથત તેમાં જઘન્ય પદ અને ઉત્કૃષ્ટ પદનો સંભવ નથી. પણ મધ્યમપદની અપેક્ષાએ તેઓ કદાચ કૃતયુગ્મથી માંડીને કદાચ કલ્યાજરૂપ હોય છે.
બેઇકિય છે જઘન્યપદની અપેક્ષાએ કૃતયુગ્મ અને "ઉત્કૃષ્ટપદે દ્વાપરયુગ્મ અને મધ્યમપદે ચારે રાશિરૂ૫ હેય. એમ ચતુરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના એકેડિયે બેઇકિયેની પેઠે જાણવા. પંચેંદ્રિય તિર્યંચથી માંડીને વૈમાનિક સુધી નરયિકાની પેઠે જાણવા. અને સિદ્ધો વનસ્પતિકાયિકાની પેઠે જાણવા.૩
સ્ત્રીઓ જઘન્યપદે કૃતયુગ્મ છે; ઉત્કૃષ્ટપદે પણ કૃતયુગ્મ છે, અને મધ્યપદે ચારે ય છે. એ પ્રમાણે અસુરકુમારથી
૧. આમ કહેવાનું કારણ શું એ પ્રશ્નના જવાબમાં ટીકાકાર જણાવે છે કે તેવી માત્ર “આજ્ઞા” છે.
૨. જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ તે નિયત સંખ્યારૂપ છે; અને તે નચિકાદિને વિષે કાળાન્તરે પણ ઘટી શકે. પરંતુ વનસ્પતિ વિષે તે ઘટી શકતું નથી. કારણકે તે અનંત હોવાથી અનિયત સ્વરૂપે હોય છે.
૩. કારણકે તેઓની સંખ્યા વધતી જતી હોવાથી તેઓ અનિયત પરિમાણરૂપ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org