SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ રાશિઓ રાજગૃહનગરમાં ભગવાન ગૌતમ પૂછે છે. ગૌ–હે ભગવન્! યુ અથવા રાશિએ કેટલી છે? મહ–હે ગૌતમ! ચાર છે : કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ, અને કલ્યાજ. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે, તે રાશિ કૃતયુગ્મ કહેવાય. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં છેવટે ત્રણ બાકી રહે, તે રાશિ જ કહેવાય. જેમાંથી ચાર ચાર કાઢતાં છેવટે બે બાકી રહે, તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય. અને જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં એક બાકી રહે, તે રાશિને કલ્યાજ ગૌ –હે ભગવન ! નરયિક કૃતયુગ્મરાશિરૂ૫ છે, જ છે, દ્વાપરયુગ્મ છે કે કાજ રૂપ છે? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy