________________
પરચૂરણ
જર
રામ –હે ભગવન ! સ્વપ્રદર્શન કેટલા પ્રકારનું છે? મહ–હે ગૌતમ! પાંચ પ્રકારનું છે: ૧. યથાતથ્ય સ્વપ્રદર્શન–એટલે કે સત્ય અથવા તાત્ત્વિક સ્વપ્રદર્શન. તેના દૃષ્ટાથવિસંવાદી અને ફલાવિસંવાદી એવા બે પ્રકાર છે. સ્વમમાં જોયેલા અર્થને અનુસાર જાગૃત અવસ્થામાં બનાવ અને, તે દૃષ્ટાથવિસંવાદી કહેવાય; અને સ્વમના અનુસાર સંપત્તિ આદિ ફળ અવશ્ય મળે તો તે ફલાવિસંવાદી કહેવાય. ૨. પ્રતાનસ્વમદર્શન– એટલે કે વિસ્તારવાળું સ્વમ. તે યથાતથ્ય પણ હોય કે અન્યથા પણ હોય. ૩. ચિંતાસ્વદર્શન– એટલે કે જાગૃત અવસ્થામાં જે અર્થનું ચિંતન કરેલું હોય તેને સ્વમામાં જુએ છે. ૪. તદ્વિપરીત સ્વમદર્શન-એટલે કે જેવું સ્વમ જોયું હોય, તેથી વિરુદ્ધ વસ્તુની જાગૃત અવસ્થામાં પ્રાપ્તિ થાય છે. અને ૫. અવ્યક્ત સ્વદર્શન–એટલે કે સ્વમમાં અસ્પષ્ટ અર્થને અનુભવ કરવો તે.
સૂતેલા પ્રાણી સ્વમ ન જુએ, કે જાગતે પ્રાણ સ્વમ ને જુએ, પણ સંતો-જાગતે પ્રાણું સ્વમને જુએ.૧
૧. અહીં મૂળમાં સૂતેલા” અને “જાગતા” ના બે અર્થ બતાવ્યા છે : નિદ્રાયુક્ત જીવ દ્રવ્યથી સૂતેલો કહેવાય અને વિરતિરહિત જીવ ભાવથી સૂતેલે કહેવાય. નચિકે ભાવથી સૂતેલા છે; એ પ્રમાણે ચતુરિંદ્રિય સુધી જાણવું. પંચંદ્રિયતિર્યંચો ભાવથી સૂતેલા છે અને સૂતેલા-જાગતા છે, પણ તદ્દન જાગતા નથી. મનુ સૂતેલા છે, જાગૃત પણ છે અને સૂતા-જાગતા પણ છે. વાનર્ચાતર, જ્યોતિર્ષિક અને વૈમાનિકને નૈરયિકો જેવા જાણવા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org