________________
શ્રી ભગવતીન્સાર અને કરશે પણ નહિ. મંડૂકજાતિઆશીવિષ પિતાના વિષથી ભરતક્ષેત્રપ્રમાણુ શરીરને તે પ્રમાણે વ્યાપ્ત કરવા સમર્થ છે; ઉરગજાતિઆશીવિષ જંબુદ્દીપપ્રમાણુક્ષેત્રને અને મનુષ્યજાતિઆશીવિષ મનુષ્યક્ષેત્રપ્રમાણુ શરીરને.
જે કર્મશીવિષ છે, તે તિર્યચોનિક કર્મશીવિષ છે, મનુષ્યકર્મશીવિષ છે, અને દેવકર્માશીવિષ છે.
જે તિર્યચનિક કમશીવિષ છે, તે પર્યાપ્ત, સંખ્યાતવર્ષનું આયુષ્યવાળા, ગર્ભ જ, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પંચેકિય તિર્યંચનિક જાણવા.
જે મનુષ્યકર્મશીવિષ છે, તે પણ પર્યાપ્ત, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા, ગર્ભજ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાણવા.
જે દેવકર્માશીવિષ છે, તે અપર્યાપ્ત અવસ્થાવાળા ભવનવાસી, વાનર્થાતર, તિષ્ક, અને સહસ્ત્રાર કલ્પ સુધીના વૈમાનિક દે છે.
-શતક ૮, ઉદ્દે ર.
જીવે ગૌ– હે ભગવન! બળતા દીવામાં શું બળે છે? દીવો, દીવી, વાટ, તેલ, દીવાનું ઢાંકણું કે જ્યોતિ બળે છે ?
મ–હે ગૌતમ! જ્યોતિ બળે છે. તે પ્રમાણે બળતા ઘરમાં પણ ઘર, ભીંતો, ત્રાટી, ધારણ (મભની નીચેના સ્તંભ), મોભ, વાંસ, મલ (ભીંતેના આધારસ્તંભ ), છીંદરીઓ, છાપરું, કે છાદન નથી બળતું પણ જ્યોતિ એળે છે.
– શતક ૮, ઉ. ૬ ૧. જુઓ પ્રકરણની શરૂઆતમાં વિવરણ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org