________________
શ્રીભગવતીસાર શરીરમગબંધ પાંચ પ્રકારનાં શરીર પ્રમાણે પાંચ પ્રકારનો છે. જેમકે ઔદારિક શરીરપ્રયાગબંધન ઇત્યાદિ.
એ ઔદારિકશરીરપ્રયોગબંધ જીવની સવાર્યતા, સાગતા, અને સદ્ભવ્યતાથી, પ્રમાદરૂપ હેતુથી, કર્મ, યોગ (કાગ), ભવ અને આયુષને આશરી દારિક શરીરપ્રયોગનામકર્મના ઉદયથી થાય છે.
દારિકશરીરપ્રબંધ દેશબંધ પણ છે અને સર્વબંધ પણ છે. [ જેમ ઘતાદિથી ભરેલી અને તપી ગયેલી કડાઈમાં નાંખેલો પૂડલે પ્રથમ સમયે ધૃતાદિકને કેવળ ગ્રહણ કરે છે, અને બાકીને સમયે તે ગ્રહણ કરે છે અને છેડે છે, તેમ જીવ જ્યારે પૂર્વ શરીરને છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે, ત્યારે પ્રથમ સમયે ઉત્પત્તિસ્થાનકે રહેલા શરીરોગ્ય પગલોને કેવળ ગ્રહણ કરે છે, માટે એ સર્વબંધ છે; ત્યારપછી દ્વિતીયાદિ સમયે તે શરીરપ્રાગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને છેડે છે માટે તે દેશબંધ છે.]
કેવલજ્ઞાની અનગારના તેજસ અને કાર્માણ શરીરને બંધ. તે વખતે આત્મપ્રદેશ સંઘાત પામતા હોવાથી તેજસ અને કાર્માણ શરીરને બંધ થાય છે.
૧. મૂળમાં ઔદારિકાદિના પાછા એપ્રિય ઔદારિક...એમ પંચંદ્રિય ઔદારિક, તથા એકેદ્રિયના પાછા પૃથ્વીયિકાદિ એમ અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચંદ્રિય ઔદારિકશરીરપ્રબંધ સુધી પેટાવિભાગો પાડ-પાડ કર્યા છે. : ૨. એ પ્રમાણે અન્ય પેટાવિભાગનું વર્ણન મૂળમાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org