________________
ગતિ અને બધા ભૂસું, છાણ, કચરા વગેરેના ઢગલાને બંધ). સમુચ્ચય બંધ. (કૂવા, તળાવ, નદી ધરા, વાપી, પુષ્કરિણું, દોધિકા, ગુંજલિકા, સરવ, બિલ, દેવકુલ, સભા, પરબ, સ્તૂપ, ખાઈ, પરિધ... કિલ્લા, કાંગરા, ચારકે, દ્વાર, ગોપુર, તરણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણ (ગૃહવિશેષ), હાટ, શૃંગાટકાકારમાર્ગ, ત્રિકમાર્ગ, ચતુષ્કમાર્ગ, ચત્વરમાર્ગ, ચતુર્મુખમાગ અને રાજમાર્ગોદિને. ચૂના દ્વારા, કચરા દ્વારા અને વજલેપના સમુચ્ચય વડે થતો. બંધ). અને સંહનનબંધ. તે બે પ્રકારનો છે. દેશસંહનનબંધ (એટલે કે કોઈ વસ્તુના અંશથી કોઈ વસ્તુના અંશને શકટાદિ અવયવની પેઠે પરસ્પર સંબંધરૂપ બંધ.) અને સર્વસંહનનબંધ (એટલે કે ક્ષીરનીરાદિની પેઠે સર્વાત્મસંબંધરૂપ બંધ.)
રુ. શરીરબંધ બે પ્રકાર છે. પૂર્વપ્રગપ્રત્યયિક (– એટલે કે વેદના, કષાયાદિ સમુઘાતરૂપ જીવને વ્યાપાર, તે નિમિત્તે થયેલો જીવપ્રદેશને કે તાશ્રિત તૈજસ-કાર્પણ શરીરને બંધ) અને પ્રત્યુત્પન્નપ્રોગપ્રત્યયિક (એટલે કે, વર્તમાન કાલે કેવલિસમુઘાતરૂપ જીવવ્યાપારથી થયેલે. તૈજસ-કાશ્મણ શરીરને બંધ.૨)
૧. ગાડાં, રથ, ચાન, યુગ્યવાહન, ગિલ્લી (અંબાડી), થિલિ (પલાણ), શિબિકા, સ્વદમાની (પુરુષ જેટલું મેટું વાહન ); તેમ જ લેઢી, લોઢાનાં કડાયાં, કડછા, આસન, શયન,
સ્ત, ભાંડ (માટીનાં વાસણ), પાત્ર અને નાના પ્રકારનાં ઉપકરણ
૨. મેવલિસમુદ્ધાત વડે સમુદ્ધાત કરતા અને તે સમુદ્ધાતથી પાછા ફરતા, વચ્ચે મથાનાવસ્થામાં વર્તતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org