________________
લાગવતી-રસાર (૧) અનાદિ અનંત બંધ તે જીવના આઠ મધ્ય પ્રદેશને છે. [જીવ અસંખ્યાત પ્રદેશિક છે. પણ તેમાં વચ્ચેના જે આઠ પ્રદેશો છે તે ગમે ત્યારે (એટલે કે કેવલિસમુદ્દઘાત વખતે પણ, કે જ્યારે જીવ સમગ્રલોકને વ્યાપીને રહે છે, ત્યારે) પણ તેવી જ સ્થિતિમાં રહે છે. બાકીના જીવપ્રદેશમાં સંકેચ વિકાસરૂપે વિપરિવર્તન થયાં કરે છે. એટલે આ આઠ પ્રદેશને બંધ અનાદિ અનંત છે.]
(૨) સાદિ અનંત બંધ સિદ્ધિના જીવપ્રદેશને છે. (૩) સાદિ સાંત બંધ ચાર પ્રકારનો છેઃ 3. આલાપન બંધ
–એટલે કે રજુ વગેરેથી તૃણદિને બંધ. મા. અલીન બંધ– એટલે કે લાખ વગેરેથી થતો બંધ. ૩. શરીરબંધ
–એટલે કે સમુદ્દઘાત કરવામાં વિસ્તારિત અને સંચિત જીવપ્રદેશોના સંબંધથી તૈજસાદિ શરીરપ્રદેશને સંબંધ. અને છું. શરીર પ્રયોગબંધ – એટલે કે ઔદારિકાદિ શરીરના વ્યાપારથી શરીરના પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ બંધ.
ગા. તેમાં અલીનબંધ ચાર પ્રકાર છે : કલેષણબંધ, (શિખરે, ફરસબંધીનો, સ્તંભને, પ્રાસાદનો, લાકડાંઓનો, ચામડાંઓને, ઘડાઓને, કપડાંઓનો અને સાદડીઓને ચૂના વડે, કચરા વડે, વજલેપ વડે, લાખ વડે, તથા મણ ઇત્યાદિ શ્વેષણ દ્રવ્ય વડે થતો બંધ). ઉચ્ચય બંધ (4ણ, કાક, પત્ર, તુષ,
૧. એ આઠ પ્રદેશોમાં પણ કઈ પણ એક પ્રદેશને તેની પાસે રહેલા બે પ્રદેશ અને ઉપર કે નીચે રહેલા એક પ્રદેશ સાથે એમ ત્રણ ત્રણ પ્રદેશ સાથે અનાદિ અનંત બંધ છે. –ટીકા.
૨. અથવા સમુઘાત કરવામાં સંકુચિત થયેલા આત્મપ્રદેશોને, સંબંધ તે શરીરબંધ, એમ અન્ય આચાર્ય માને છે.–ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org