________________
ભૂળ
કa અને પ્રદેશરૂપ છે; અછવરૂપ છે, અજીવના શરૂપ છે, અને અજીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશ છે, અથવા એકેન્દ્રિયોના. દેશો અને બે દિયને દેશ છે, અથવા એકેંદ્ધિના દેશે. અને બે ઈદ્રિયના દેશો છે; અથવા એકે કિયાના દેશો અને બે ઇકિયાના દેશો છે. અથવા એકૅક્રિયાના દેશો અને. ત્રિઈદ્રિયનો દેશ છે. એમ અહીં પણ ત્રણ વિકલ્પો જાણવા. એમ અનિંકિય સુધી ત્રણ વિકલ્પ જાણવા..
તેમાં જે જીવના પ્રદેશો છે, તે અવશ્ય એકેંદ્રિાના પ્રદેશો છે, અથવા એકેંદ્રિના પ્રદેશો અને બે ઇન્દ્રિયના. પ્રદેશો છે, અથવા એકેંદ્રિના પ્રદેશો અને બે દિના પ્રદેશ છે. એમ સર્વત્ર પ્રથમ સિવાયના બે વિકલ્પ જાણવાર એ પ્રમાણે અનિંદિય સુધી જાણવું. અજી માટેનું બધું ઉપર પ્રમાણે જાણવું.
ચામ્યા (દક્ષિણ), વારુણી (પશ્ચિમ), અને સેમ્યા, (ઉત્તર) દિશાઓને માટે પૂર્વ દિશાની પેઠે જાણવું. અને નૈઋતી, વાયવ્ય, અને ઐશાની દિશાઓ માટે આગ્નેયી. પેઠે જાણવું. વિમલા (ઊર્ધ્વ દિશામાં આગ્નેયીની પેઠે
૧. કારણ કે એકંદ્રિય જી સકલલોદમાં વ્યાપેલા હોવાથી આનેવીમાં પણ તે તે અવશ્ય હોય જ. પરંતુ હિંઇદ્રિય તે અલ્પ જ હોવાથી કદાચિત્ એક પણ સંભવે.
૨. કારણ કે લોકવ્યાપી અવસ્થામાં રહેલા અનિન્દ્રિય (મુક્ત) જીવ સિવાય બધા જીવોને જ્યાં એક પ્રદેશ હેય છે ત્યાં તે અસંખ્ય હોય છે.
૩. વિમલામાં છાને અવગાહ ન હોવાથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org