________________
કેટલા મત છે? ક્રિયાવાદી પચેંકિય તિર્યચ, દેવનું બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચૅકિય તિયાં ચારે પ્રકારનાં બધે. કૃષ્ણસ્યાવાળા ક્રિયાત્રાદી પંચેંદ્રિય તિર્યંચ કોઈનું ન બાંધે. કૃષ્ણદ્વૈશ્યાવાળા, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેંદ્રિય તિર્યો ત્યારે પ્રકારનું બાંધે. તેમજ નીલ અને કાપત લેસ્યાવાળા પંચૅકિય તિર્યચેનું પણ જાણવું તેજોલેસ્યાવાળા ક્રિયાવાદી પંચેદિય તિર્યચે વૈમાનિક દેવનું જ બાંધે. પરંતુ તેજલેશ્યાવાળા. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચૅકિયતિય દેવ, તિર્યંચ અને મનુષ્યનું આધે. એમ જ પદ્મ અને શુક્લવાળાનું પણ જાણવું.
સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું જ બાંધે. મિથ્યાદષ્ટિને કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવા. સમિથ્યાદષ્ટિ એક પણ ન બાંધે.
પરભવનું આયુષ બંધાય છે. અપ્રકાયિક અને વનસ્પાિયનું પૃથ્વીકાચિક પ્રમાણે જ જાણવું. અગ્નિકાય અને વાયુકાય તિય"ચનું જ બાંધે. બે ઇંદ્રિયથી ચાર ઇદ્રિય સુધીના પણ પૃથ્વીકાય પ્રમાણે જાણવા. પણ સમ્યકત્વ અને જ્ઞાનમાં તેઓ એક પણ આયુષ નથી બાંધતા. કારણ કે તેમને તેને કાળ અલ્પ હોય છે.
૧. કારણ કે જ્યારે સમ્યગદષ્ટિ ૫ચંદ્રિય તિર્યંચ કૃષ્ણદિ અશુભ લેશ્યાના પરિણામવાળા હોય છે, ત્યારે તેઓ કોઈ પણ આયુષને બંધ નથી કરતા. અને તેજલેશ્યાદિ શુભ પરિણામવાળા હોય છે ત્યારે જ કેવળ વૈમાનિકાયુષને બંધ કરે છે.
૨. આમ આ ઉપરાંત અન્ય લાંબે વિસ્તાર મૂળમાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org