________________
પાછ૪
શ્રીભગવતી-સાર દેવ અને મનુષ્યનું બધે. એ જ નીલ અને કાતિ માટે પણ જાણવું. તેજોલેસ્યાવાળા ક્રિયાવાદીઓ મનુષ્ય અને દેવનું આધે. તેજોલેસ્યાવાળા અક્રિયાવાદીઓ તિર્યંચ, મનુષ્ય અને દેવનું બાંધે. તે જ પ્રમાણે તે જેલેશ્યાવાળા અજ્ઞાનવાદી અને વિનયવાદીનું પણ જાણવું. તથા તેજલેસ્યા પ્રમાણે પદ્મ અને શુલવાળાનું પણ જાણવું. લેસ્સારહિત છવો કાઈનું આયુષ નથી બાંધતા.
કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી ચારે પ્રકારનાં આયુષ બાંધે. કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ ચારે પ્રકારનાં આયુષ બાંધે. શુલપાક્ષિક મનુષ્ય અને દેવનું બાંધે.
સમ્યગદષ્ટિ ક્રિયાવાદી મનુષ્ય અને દેવનું બાંધે. મિથ્યાદષ્ટિ ચારે પ્રકારનાં બાંધે. સમ્યગમિથ્યાદષ્ટિ અજ્ઞાનવાદી કેઈનું ન બાંધે. સમ્યગમિથ્યાદષ્ટિ વિનયવાદી કોઈનું ન બાંધે.
જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની, મનુષ્ય અને દેવનું બાંધે. મન:પર્યવજ્ઞાની (ક્રિયાવાદી) દેવનું (વૈમાનિકનું) બાંધે. કેવલજ્ઞાની કેાઈનું ન બાંધે.
ક્રિયાવાદી નૈરયિકે મનુષ્યનું બાંધે. અક્રિયાવાદી નૈયિકા તિર્યંચ અને મનુષ્યનું બાંધે. અજ્ઞાનવાદી અને વિનયવાદી નરયિકે તિર્યંચ અને મનુષ્યનું બાંધે.
અક્રિયાવાદી પૃથ્વીકાયિક તિર્યંચ અને મનુષ્યનું બધે. અજ્ઞાનવાદી પૃથ્વીકાયિકે તિર્યંચ અને મનુષ્યનું બાંધે.
૧. લેશ્યાવાળા પૃથ્વી કાયિકોના પ્રશ્ન વખતે તેજલેશ્યામાં “કેઈનું ન બાંધે” એમ કહેવું; કારણ કે તે વેશ્યા તેમને ઇન્દ્રિય પર્યાપ્ત પૂરી થવા પહેલાં હોય છે. અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org