________________
કેટલા મતો છે? પાંચ જ્ઞાન વાળાએામાં દરેક ક્રિયાવાદી જ હોય. પરંતુ ત્રણ અજ્ઞાનવાળા જીવો પછીના ત્રણ વાદવાળા હોય.
નૈરયિક ચારે વાદવાળા હોય. પૃથિવીકાયિકે માત્ર અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી હોય. એમ જ ચતુરિંદ્રિય સુધીનું જાણવું.
ગૌ૦-હે ભગવન્ ! ક્રિયાવાદી જીવો કાનું આયુષ. બાંધે ?
મ –હે ગૌતમ! નરયિક અને તિર્યચોનિકનું ન બાંધે, પણ મનુષ્ય અને દેવનું બાંધે. દેવનું બાંધે તો વૈમાનિકનું જ બાંધે.
અક્રિયાવાદીએ નૈરયિકથી માંડીને દેવ સુધીનું બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી વિષે પણ જાણવું.
લેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્ય અને દેવનું બાધે. કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી મનુષ્યનું બાંધે. કૃષ્ણલેશ્યાવાળા અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નરયિક, તિયચ..
૧. એ પ્રમાણે મૂળમાં સંજ્ઞાઓવાળા, સંજ્ઞાવાળા, દિવાળા, કષાયી, યોગવાળા, ઉપગવાળા વગેરેના ઉલ્લેખ છે. પણ તેમાં સ્મૃતિની કસરત સિવાય બીજું મહ્ત્વ નથી. તેથી અહીં તે બધા ઉતાર્યા નથી.
૨. તેઓ મિથ્યાદષ્ટિ છે તેથી તેઓ અક્રિયાવાદીઓ અને અજ્ઞાનવાદીઓ જ હોય. કઈ પણ વાદનો અભાવ હોય તે પણ તે બે વાદને ચગ્ય જીવન પરિણામ સંભવે છે. મૂળમાં આ ઉપરાંત અન્ય યોનિઓના પણ ઉલ્લેખ છે.
૩. જે દેવ અને નારકો છે તેઓ મનુષ્યનું, અને મનુષ્ય. તથા પચંદ્રિતિય દેવેનું બાંધે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org