________________
શ્રીભાગવતાન્સાર પડખેનાં રૂપને જોતા, તથા ઊંચેનાં અને નીચેનાં રૂપને જેતા સંવૃત (સંવરયુક્ત) સાધુને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ?
મ0–હે ગૌતમ! તેને સાંપરાયિકી ક્રિયા લાગે. કારણકે જેનાં ક્રોધ, માન, માયા, અને લોભ ક્ષીણ થયાં હોય તેને જ અપથિકી ક્રિયા લાગે; બાકીનાને સાંપરાયિકી જ લાગે.
–શતક ૧૦, ઉદ્દે ર
ગૌ– હે ભગવન! બંધ કેટલા પ્રકારનો છે ?
ભ૦ – હે ગૌતમ! બંધ બે પ્રકાર છે : અપથિક અને સાંપરાયિક.
પ્રવ– હે ભગવન ! ઐયંપથિક બંધ નારક, તિર્યચ, મનુષ્ય કે દેવમાંથી કણ કણ બાંધે ?
ઉ– હે ગૌતમ ! નારક પણ ન બાંધે, તિર્યંચ પણ ને બાંધે, અને દેવ પણ ન બાંધે; પરંતુ મનુષ્ય સ્ત્રી કે પુરુષ બાંધી શકે.
- પ્રવ – હે ભગવન ! તે એર્યાપથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, કે નોસ્ત્રીનો પુરુષનેનપુંસક બધે ?
ઉ– હે ગૌતમ! સ્ત્રી ન બાંધે, પુરુષ ન બાંધે, કે નપુંસક વગેરે પણ ન બાંધે, પરંતુ વેદહિત છ બાંધે.
૧. વેદ એટલે સ્ત્રી, પુરુષ આદિને સ્વાતિને યોગ્ય કામાદિ વિકાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org