________________
પરચૂરણ વિભાગ ૧ઃ ચાલતું ચાલ્યું કહેવાય
વિવરણ: મહાવીરના સમયમાં જે અનેક દાર્શનિક હતા, તેમાં જમાલિ નામના મહાવીરના ભાણેજ પણ એક દાર્શનિક તરીકે હતા. મહાવીરને આગમ અનેકાંતવાંદપૂર્ણ છે, એટલે તે એક જ પદાર્થને પણ અનેક પ્રકારની દષ્ટિઓથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકે છે. જમાલિ અને મહાવીર વચ્ચે જે એક બાબતમાં મતભેદ હતો એમ જણાય છે, તેનું ઉદાહરણ નીચે પ્રમાણે છે: એક શાળવીને આપણે સૂતર આપી વણવાનું કહ્યું. તે શાળવીએ કપડું વણવાનું શરૂ પણ કર્યું. પછી બે ચાર દિવસ બાદ આપણે તેને પૂછીશું કે સૂતરનું શું થયું? ત્યારે તે કહેશે કે કપડું વણાયું
૧. જુઓ ચારિત્ર ખંડમાં તેમનું ચરિત્ર, પા. ર૬૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org