________________
શ્રીભગવતીસાર બીજમાત્ર એવાં મનુષ્યનાં બહેતર કુટુંબે ગંગા, અને સિંધુ એ બે મહાનદીઓ અને વૈતાઢ્ય પર્વતનો આશ્રય કરીને દરમાં રહેનારાં થશે.
ગૌ–હે ભગવન ! તે મનુષ્યો કેવા પ્રકારને આહાર કરશે?
ભ૦–હે ગૌતમ! તે કાળે અને તે સમયે રથના માર્ગ જેટલા વિસ્તારવાળી ગંગા અને સિંધુ એ મહાનદીઓ રથની ધરીને પિસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણીને વહેશે.. તે પાણી ઘણાં ભાછલાં અને કાચબા વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણું નહિ હોય. ત્યારે તે મનુષ્યો સૂર્ય ઊગ્યા પછી એક મુદૂર્તની અંદર અને સુર્ય આથમ્યા પછી એક મુહૂર્તમાં પોતપોતાનાં દરમાંથી બહાર નીકળશે અને માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે. પછી ટાઢ. અને તડકા વડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી તેઓ એકવીશ હજાર વર્ષ સુધી આજીવિકા કરતાં ત્યાં
રહેશે.
– શતક , ઉદેવ ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org