________________
કમ અને ઋભૂમિ
r
રહિત, ખેડેાળ રૂપવાળાં, વધેલા નખ-કેશ દાઢી-મૂછ અને રામવાળાં, કાળાં, અત્યંત કંડાર, શ્યામવષ્ણુ વાળાં, છૂટા કેશવાળાં, ધેાળા કેશવાળાં, બહુ સ્નાયુથી બાંધેલ હાવાને લીધે દુનીયરૂપવાળાં, વાંકાં અને કરચલીઓવાળાં પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવાં, છૂટા અને સડી ગયેલા દાંતની શ્રેણવાળાં, ભયકર એવા ડેાક પાછળને ભાગ અને મુખવાળાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વલિએથી વિકૃત થયેલાં, ભયંકર મુખવાળાં, ખસ અને ખરજથી વ્યાપ્ત, કાણુ અને તીક્ષ્ણ નખ વડે ખજવાળવાથી વિકૃત થયેલાં, દરાજ-કાઢ-અને કરોળિયાવાળાં, ફાટી ગયેલ અને કાર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઊષ્ટાદિના જેવી ગતિવાળાં, સાંધાન વિષમ બધનવાળાં, યેાગ્ય સ્થાને નહીં ગેાડવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકાંવાળાં, દુલ, ખરાબ માંધાવાળાં, ખરાબ પ્રમાણવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરામ સ્થાન અને આસનવાળાં, ખરાબ શય્યાવાળાં, ખરાબ ભાજનવાળાં, જેએનાં પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે તેવાં, સ્ખલનાયુક્ત વિલ ગતિવાળાં, ઉત્સાહરહિત, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત; વારંવાર શાંત, ઉષ્ણુ, અને કહેનાર પવન વડે વ્યાસ, જેએનાં અંગ ધૂળ વડે મિલન અને રજ વડે વ્યાપ્ત છે એવાં; બહુ ક્રેાધ, માન અને માયાવાળાં, બહુ લેાબવાળાં, અશુભ દુ:ખનાં ભાગી, પ્રાય: ધર્મસંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે સે।ળ અને વીશ વર્ષાના આયુષવાળાં, પુત્રપૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં ( ઘણા પુત્રપૌત્રાદિનું પાલન કરનારાં ), બીજના જેવાં, અને
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org