________________
લોકનો આકાર ઊભી રહી માનુષેત્તર પર્વતની બહારની દિશામાં પિંડ ફેકે, એમ ગણવું. આ દાખલામાં જન્મેલા બાળકનું આયુષ એક લાખ વર્ષનું ગણવું. અને અંતે ગમન કરાયેલા ક્ષેત્ર કરતાં નહીં ગમન કરાયેલું ક્ષેત્ર અનંતગણું ગણવું. ] હે ગૌતમ! અલેક એટલો મોટો છે. •
ગૌ હે ભગવન્! લોકના એક આકાશપ્રદેશમાં જે એકેદ્રિય જીવોના પ્રદેશ છે. . . તેમજ બે ઈદ્રિયથી માંડીને. પંચેકિયના પ્રદેશ અને અનિંથિના પ્રદેશ છે, તે બધા, પરસ્પર બદ્ધ, પૃષ્ટ અને સંબદ્ધ છે ? વળી હે ભગવન ! તે બધા પરસ્પર એકબીજાને આબાધા ઉત્પન્ન કરે તથા. અવયવને છેદ કરે ?
મહ–હે ગૌતમ! એ વાત બરાબર નથી. જેમ શંગારના આકાર સહિત, સુંદર વેશવાળી અને સંગીતાદિને વિષે નિપુણતાવાળી કોઈ એક નર્તકી હાય, અને તે સેંકડો અથવા લાખ માણસોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીશ પ્રકારના નાટયમાંનું કોઈ પણ એક પ્રકારનું નાટચ દેખાડે, તો હું ગૌતમ ! તે પ્રેક્ષકે શું તેને અનિમેષ દષ્ટિએ તરફથી જુએ ? “હા ભગવન ! જુએ !' તે હે ગૌતમ ! તે પ્રેક્ષકોની દૃષ્ટિએ તે નર્તકીને વિષે ચારે બાજુથી પડેલી હોવા છતાં તેને કાંઈ આબાધા ઉત્પન્ન કરે અથવા તેના અવયવને છેદ કરે ? “ના ભગવન!' અથવા તે નર્તકી તે પ્રેક્ષકોની દષ્ટિએને કાંઈ આબાધાદિ ઉત્પન્ન કરે ! “ના ભગવન્! ” તે પ્રમાણે ઉપર પણ સમજવું.
ગૌ-–હે ભગવન ! લોકના એક આકાશપ્રદેશમાં ઓછામાં ઓછા રહેલા જીવપ્રદેશ, વધારેમાં વધારે રહેલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org