________________
શ્રીભગવતીસાર જીવપ્રદેશ અને સર્વ જીવો – એ ત્રણમાં કોણ કોનાથી વિશેષાધિક છે?
મહ–હે ગૌતમ ! ઓછામાં ઓછા રહેલા જીવપ્રદેશો સૌથી થોડા છે; તેના કરતાં સર્વ જીવો અસંખ્યાતગણું છે, અને તે કરતાં પણ વધારેમાં વધારે રહેલા છવપ્રદેશો વિશેષાધિક છે.
– શતક ૧૧, ઉદ્દે ૧૦ ૩: લોકની સ્થિતિ
ગ–હે ભગવન ! લોકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે?
મ– હે ગૌતમ! લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે : વાયુ આકાશને આધારે રહે છે; ઉદધિ વાયુને આધારે રહે છે; પૃથ્વી ઉદધિને આધારે રહેલી છે; ત્રસ – જંગમ – છે, અને સ્થાવર છે પૃથ્વીને આધારે રહેલા છે; જડ પદાથી જીવને આધારે રહેલા છે; જીવો કર્મને આધારે રહેલા છે; અને જીવોએ સંધરેલા છે, અને જીવોને કર્મોએ સંઘરેલા છે.
સ્મ કોઈ પુરુષ ચામડાની મસકને પવન વડે કુલાવે, અને તેનું મુખ બંધ કરી, ભસકને વચલે ભાગે ગાંઠ બાધે.
૧. સિદ્ધશિલા પૃથ્વી ઘનોદધિને આધારે નથી રહી, પણું આકાશને આધારે રહેલી છે, પરંતુ બાકીની (રત્નપ્રભાદિ ) સાત પૃથ્વીને ઘનોદધિને આધાર હોવાથી, ઔપચારિક પ્રગ
૨.
એટલે કે, સંસારી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org