________________
લોકને આકાર
પપs
ગ –હે ભગવદ્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારને કહ્યું છે ?
ભ૦–હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે. અધો, તિયંગ અને ઉર્ધ્વ તેમાં અધોલોક સાત પ્રકારનો છે: (રત્નપ્રભાથી અધસપ્તમપૃથ્વી સુધીની સાત પૃથ્વી પ્રમાણે ). - તિગ્મક અસંખ્ય પ્રકાર છે. (જબુદ્દીપથી માંડીને સ્વયંભૂમણ સમુદ્ર સુધીના દીપ–સમુદ્રો પ્રમાણે).
ઉર્વલોક પંદર પ્રકારનો છે. (સૌધર્મથી માંડીને અશ્રુત સુધીના ૧૨ કલ્પો, ગ્રેવેયક વિમાન, અનુત્તરવિમાન, અને ઈષતપ્રાબ્બારપૃથિવી પ્રમાણે).
ગૌ–હે ભગવન ! અલોક કેવા આકારે છે?
મહ–હે ગૌતમ ! ત્રાપાને આકારે. તિર્યગલોક ઝાલરને આકારે છે : અને ઊર્વલોક ઊભા મૃદંગને આકારે છે.
ગ. –હે ભગવન ! અલોક કેવા આકારનો છે ? મ0– ગૌતમ! પિલા ગાળાના આકારનો છે. ગૌ –હે ભગવન! લેક કેટલે મેટે કહ્યો છે ?
મ–હે ગૌતમ! આ જંબુદ્દીપ સર્વ દ્વીપની અંદર છે; અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્તાવીશ જન, ત્રણ કેશ, એક અઠ્ઠાવીશ ધનુષ અને કાંઈક અધિક સાડાતેર આંગળ પરિધિવાળા છે. હવે મેટી દિવ્ય ઋદ્ધિ – શક્તિવાળા છ દેવો જબુદ્ધીપમાં મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ વીંટાઈને ઊભા રહે. પછી નીચે મટી ચાર દિકકુમારીઓ ચાર બલિપિંડને ગ્રહણ કરી, જબુદ્ધીપની ચારે દિશામાં બહાર મુખ રાખીને ઊભી રહે. પછી તે ચારે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org