________________
લેફતે આકાર
૫૪૯
ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યની ઉત્તરે હિરણ્યવત્, અને હિરણ્યવતની ઉત્તરે એવત છે. સાતે ક્ષેત્રાને એક બીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પવતા છે. તે વધર કહેવાય છે, તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભરત અને હૈમવતની વચ્ચે હિમવાન છે; તે પ્રમાણે પછીનાનાં નામ મહાહિમવાન, નિષધ, નીલ; રૂમી અને શિખરી છે.
જબુદ્રીપની અપેક્ષાએ ધાતકીખંડદ્વીપમાં મેરુ, વ અને વધરની સંખ્યા બમણી છે. બેંકે તેમનાં નામ એકસરખાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાધ અને પશ્ચિમાધ એમ એ ભાગ છે. તેમના વિભાગ એ પર્વતથી થાય છે. તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને બાણુ સમાન સરળ છે, પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષે, અને છ છ વધર છે.
મેરુ, વ અને વધરાની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્વીપમાં છે. એટલે કે એમાં પણ એ મેરુ આદિ છે. તે પણ બાણાકાર પતાથી વિભક્ત થયેલા પૂર્વાધ અને પાંચમા માં રહેલા છે. આ રીતે સરવાળા કરતાં અઢીીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર, પાંત્રીશ ક્ષેત્રા, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહના ૧૦૮ વિજય, ( ક્ષેત્રવિશેષ ) અને પાંચ ભરત તેમ જ પાંચ ઐરવતના મસા પંચાવન આ દેશ છે. અંતરદ્વીપ ફક્ત લવણુસમુદ્રમાં ૫૬ છે.૧ જેમાં મેક્ષમાને જાણનારા
૧. નવમા શતકમાં ત્રીન્ન ઉદ્દેશમાં ‘ જીવાભિગમસૂત્રમાં જણાવ્યા પ્રમાણે અંતરદ્વીપનું વર્ણન કહેવું અને એમ ૨૮ ઉદ્દેશા ગણી લેવા’, એમ જણાવ્યું છે. પરંતુ એ રીતે ( પ્રતિ ૩,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org