________________
શ્રીભગવતીન્સાર પ્રદેશના પ્રતરરૂપ હોવાથી તેમાં અસંખ્ય પ્રદેશાવગાહી જીવને સદ્ભાવ નથી, પરંતુ જીવદેશો અને જીવપ્રદેશોને તો -એક પ્રદેશને વિષે પણ અવગાહ સંભવે છે, તેથી તે તો છે.) હવે જે જીવદેશે છે, તેમાં પૃથિવ્યાદિ એકેન્દ્રિય જીવના દેશે કાને અવશ્ય હોય છે, અથવા (૧) એકેન્દ્રિાના ઘણા દેશે અને બે દિયને એક દેશ, અથવા (૨) એકેન્દ્રિયાના દેશો અને બેઈદ્રિયના અનેક દેશે, અથવા (૩) એકેન્દ્રિના દેશો અને બે ઇંદ્રિના દેશ હોય. એમ પાંચે ઇાિવાળા સુધી ત્રણ ત્રણ વિકલ્પ જાણવા. અનિન્દ્રિય જીવ એટલે ઉપયોગરહિત કેવલજ્ઞાની જ્યારે કેવલિસમુદ્ધાત કરે ત્યારે તેના દેશ પણ ત્યાં સંભવે છે; પરંતુ આયી વગેરે દિશાની પેઠે પૂર્વ દિશામાં ત્રણ વિકલ્પ ન લેવા, પરંતુ “એકેન્દ્રિના દેશો અને અનિન્દ્રિયનો દેશ” એ વિકલ્પ છોડી દે; કારણકે કવલિમુદ્દઘાતાવસ્થામાં આત્મપ્રદેશ કપાટના આકારના થાય, ત્યારે પૂર્વ દિશાના ચરમાતે પ્રદેશની વૃદ્ધિ – હાનિ વડે વિષમતા થતી હોવાથી લોકના દાંતાઓમાં અનિંદ્રિય જીવના ઘણા દેશોને સંભવ છે, પણ એક દેશનો સંભવ નથી.
વળી ત્યાં પુલસ્ક, તથા ધર્માસ્તિકાયાદિના દેશે અને પ્રદેશ હોવાથી અજીવો, અછવદેશે અને અજીવપ્રદેશે તે હોય જ છે. ત્યાં જે અરૂપી અજી રહેલા છે તે ધમસ્તિકાયદેશ, અધમસ્તિકાયદેશ અને આકાશા
૧. લોકો તે દ્વિદ્રિય હોય જ નહીં; પણ જે દ્વિઈદ્રિય એકેંદ્રિયમાં ઉત્પન્ન થવાની ઇચ્છાવાળા થઈ, મારણાંતિક સમુદ્ધાત કરે, તેની અપેક્ષાએ અહીં વિકલ્પ ઉમેરાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org