________________
શ્રીભગવતી-સાર ઉ૦–હે રેહ! લોક અને અલોક બંને પહેલા પણ છે, અને પછી પણ છે. એ બંને શાશ્વત ભાવ છે. હે રે ! એ બેમાં “અમુક પહેલો અને અમુક પછી', એ ક્રમ નથી. - એ પ્રમાણે જીવ-અજીવ, સંસારી-સિદ્ધ, ઈ-કૂકડી, વગેરે ભાવોનું પણ જાણવું.
– શતક ૧, ઉદેવ ૬
આગળ આવેલ સ્કંદકની કથામાંથી.૧
– શું લોક સંતવાળે છે, જે અંત વિનાનો છે? મ હે સ્કંદક! મેં લોકને ચાર પ્રકારનો જણાવ્યો છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી. તેમાં જે દ્રવ્ય લોક છે, તે એક છે અને અંતવાળો છે. જે ક્ષેત્રલેક છે, તે અસંખ્ય કાડાકડી યોજન સુધી લંબાઈ અને પહોળાઈવાળો છે; તથા તેને પરિધિ અસંખ્ય જન કેડીકેડીને છે. વળી તેને છેડે છે. જે કાળલોક છે, તે હમેશાં હતો, હંમેશાં છે અને હંમેશાં રહેશે. તે ધ્રુવ, શાશ્વત, અને નિત્ય છે. વળી તેનો અંત નથી. જે ભાવલોક છે, તે અનંત વર્ણન પર્યાવ, અનંત ગંધાર્યવ, અનંત પર્શ પર્યવ અને અનંત સંસ્થાનપર્યવરૂપ છે. વળી તેનો અંત નથી.
- શતક ૨, ઉદ્દે ૧
ગૌ–હે ભગવન ! લોક કેટલો મટે છે?
મહ–હે ગૌતમ! લોક અત્યંત મટે છે. તે પૂર્વ પશ્ચિમ બધી દિશાએ અસંખ્ય કટાટિ યોજન લાંબો પહોળે છે.
૧. જુઓ પા. ૧૭૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org