________________
લોકવિભાગ ૧: લેક
તે કાલે, તે સમયે શ્રમણભગવંત મહાવીરના શિષ્ય રોહ નામે અનગાર હતા; તે સ્વભાવે ભક, કામળ, વિનયી, શાંત, એ છ ક્રોધ-માન-માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુને આશરે રહેનારા, કેઈને સંતાપ ન કરે તેવા, અને ગુરુભક્ત હતા. તે રેહ નામના અનગાર પિોતે ઊભડક રહેલા, નીચે નમેલ મુખવાળા. ધ્યાનરૂપ કોઠામાં પેઠેલા, તથા સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા, શ્રમણભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. '
તે રેહ અનગારને એક વખત નીચેની શંકા થતાં તેઓ ભગવાનને આવી પૂછવા લાગ્યા.
પ્રવ–હે ભગવન્! પહેલો લેક છે અને પછી એક છે, કે પહેલો અલોક છે અને પછી લોક છે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org