SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ સેન્ટ શ્રીભગવતી-સાર પ્રદેશમાં રહેલાં વિશેષાધિક છે. . . એમ દશ કરતાં નવ પ્રદેશવાળાં અધિક છે. એમ દશ કરતાં સંખ્યાત પ્રદેશવાળાં, અને સંખ્યાત કરતાં અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલે વ્યાપણે અધિક છે. પણ પ્રદેશા પણે વિચારતાં એક કરતાં એ પ્રદેશમાં રહેલાં પુદ્ગલે અધિક છે, એમ નવ કરતાં શ પ્રદેશમાં રહેલાં અને દશ કરતાં સખ્યાત પ્રદેશમાં રહેલાં, અને સખ્યાત કરતાં અસંખ્યાત પ્રદેશમાં રહેલાં અધિક છે. ગૌ—હું ભગવન્! એક સમયની સ્થિતિવાળાં અને એ સમયની, સ્થિતિવાળાં પુદ્ગલેામાં દ્રવ્યા રૂપે કયાં પુદ્ગલેા કાનાથી અધિક ? મ—જેવું અવગાહનાનું ( એક પ્રદેશમાં રહેલ અને એ પ્રદેશોમાં રહેલ નું કહ્યું) તેવું સ્થિતિનું સમજવું. ગૌહે ભગવન! એકગુણ કાળાં અને દ્વિગુણ કાળાં પુદ્ગલામાં દ્રવ્યા રૂપે કયાં પુદ્ગલે! કાનાથી વિશેષાધિક છે ? મ॰-પરમાણુપુદ્ગલાદિની પેઠે બધું કહેવું. એ પ્રમાણે બધા વર્ણ, ગંધ અને રસ સબધે કહેવું. ગૌ~હું ભગવન્! એકગુણુ કશ, અને દ્વિગુણુ કશ પુદ્ગલેામાં વ્યા પણે કાણું કાનાથી અધિક છે ? મ~કે ગૌતમ! એકગુણુ કશ કરતાં દ્વિગુણુ કશપુદ્ગલે અધિક છે. એમ નવગુણુ કરતાં દશગુણ કશ ૧. એટલું યાદ રાખવું કે પરમાણુથી માંડીને અન’તપ્રદેશિક સ્કંધ પણ એપ્રદેશાવગાઢ હોય છે; અને ચણૂકથી માંડી અન’તાણુક કબ્ધ બે પ્રદેશાવગાઢ હાય છે ઇ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy