________________
પુદગલ
૧૦૭ મ– હે ગૌતમ ! દિપ્રદેશિક કરતાં પરમાણુઓ વ્યાર્થ... રૂપે ઘણું છે. તે પ્રમાણે ત્રિપ્રદેશિક કરતાં દિપ્રદેશિક સ્કંધે ઘણું છે. . . એ પ્રમાણે દશ પ્રદેશવાળા કરતાં નવ પ્રદેશવાળા વધારે છે. પરંતુ દશ પ્રદેશવાળા કંધો કરતાં સંખ્યાત પ્રદેશવાળા સ્ક ઘણું છે, અને સંખ્યાતપ્રદેશિક કંધે કરતાં અસંખ્યાતપ્રદેશિક કંધે ઘણા છે. પરંતુ અનંત પ્રદેશિક ઔધો કરતાં અસંખ્યાત પ્રદેશિક સ્કંધે ઘણું છે.
પરંતુ પ્રદેશાર્થપણે વિશેષાધિકત્વ વિચારીએ, તો પરમાણુ કરતાં દિપ્રદેશિક કંધો ઘણું છે, એ પ્રમાણે નવપ્રદેશિક કરતાં દશપ્રાદેશિક ઘણું છે, દશપ્રદેશિક કરતાં સંખ્યાતપ્રદેશિક ઘણા છે; સંખ્યાત કરતાં અસંખ્યાતપ્રવ ઘણું છે, અને અનંતપ્રવ કરતાં અસંખ્યપ્રવ ઘણું છે.
ગૌ –હે ભગવન ! એક પ્રદેશમાં રહેલાં અને બે પ્રદેશમાં રહેલાં પુદ્ગલોમાં વ્યાર્થરૂપે ક્યાં કાનાથી વિશેષાધિક છે ?
મહ—હે ગૌતમ ! બે પ્રદેશમાં રહેલાં કરતાં એક
૧. આણુ કરતાં દ્વિઅદેશિક છેડા છે, કારણ કે તે સ્થૂલ છે બીજા એમ પણ કહે છે કે, તેનું કારણ વસ્તુસ્વભાવ જ છે.
૨. તેમનાં સ્થાન વધારે હોવાથી. – ટીમ.
૩. કારણ કે અનંતપ્રદેશિક સ્કંધનો તથાવિધ સૂમ પરિણામ થાય છે.
૪. જેમકે દ્રવ્ય વડે પરિમાણથી પરમાણુ સો હોય, અને ક્રિપ્રદેશિક ૬૦ હોય; તે પણ પ્રદેશપણે પરમાણુઓ તે એ જ થયા, પણ ઢિપ્રદેશિકે તો ૧૨૦ થયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org