SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ પ૦૯ વિશેષ છે; દશગુણ કરતાં સંખ્યાતગુણ સંખ્યાતગુણ કરતાં અસંખ્યાતગુણ, અને અસંખ્યાતગુણ કરતાં અનંતગુણ કર્કશ પુદ્ગલે અધિક છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે સમજવું, અને એ પ્રમાણે મૃદુ, ગુરુ અને લધુસ્પર્શ વિષે પણ કહેવું. પણ શત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ક્ષસ્પર્શ વિષે વર્ણની પેઠે કહેવું. ગૌ હે ભગવન્! એ પરમાણુપુદ્ગો , તથા સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક સ્કંધોમાં કવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને વ્યાર્થ–પ્રદેશાર્થરૂપે ક્યાં કેનાથી વિશેષાધિક છે? મહ–હે ગૌતમ ! પ્રચાઈ સૌથી થોડા અનંતપ્રદેશિક સ્કંધે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે અનંતગણું છે, તેથી સંખ્યાતપ્રદેશિક દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તેથી અસંખ્યાતપ્રદેશિક ઔધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગણી છે. રાથ– અનંતપ્રદેશવાળા કંધે પ્રદેશાર્થરૂપે સૌથી થેડા છે; તેથી પમાણુપુદ્ગલે અપ્રદેશાર્થરૂપે અનંતગણું છે. તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણું છે, અને તેથી અસંખ્યાતપ્રદેશિક & પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે, વ્યાર્થ-: દ્રવ્યાર્થરૂપે અનંતપ્રદેશિક ઔધો સૌથી છેડા છે, અને તે જ સ્કંધો પ્રદેશાર્થરૂપે અનંતગણું છે. તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થ–અપ્રદેશાર્થરૂપે અનંતગણું છે; તેથી સંખ્યાતપ્રદેશિક સ્કો દ્રવ્યાર્થરૂપે. સંખ્યાતગણું છે, અને તેથી તે જ સ્ક: પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણી છે; ૧. પરમાણુને પ્રદેશ ન હોવાથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy