________________
પુદ્ગલ પણ કદાચ ચાર સ્પર્શવાળે, કદાચ પાંચ સ્પર્શવાળા, કદાચ છે સ્પર્શવાળે, કદાચ સાત સ્પર્શવાળા તથા કદાચ આઠ સ્પર્શવાળા પણ હોય.
ગોહે ભગવન્! ફાણિત – ગોળની રાબમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય?
ભ૦–હે ગૌતમ! અહીં પારમાર્થિક (નૈઋયિક ) અને વ્યાવહારિક એમ બે નયો (દષ્ટિબિંદુએ)થી જવાબ આપી શકાય. વ્યાવહારિક નયની અપેક્ષાએ ફાણિત ગોળ મધુર
૨. ચાર પ વાળ હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, અને સર્વ સિનગ્ધ હોય કે સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રૂક્ષ હોય; ઇત્યાદિ મૃદુ, લઘુ, ઉષ્ણ, અને રુક્ષના ૧૬ વિક સમજવા.
પાંચ સ્પર્શવાળો હોય તે સર્વ કર્કશ, સર્વગુરુ, સર્વ શીત, એકદેશ સિનગ્ધ અને એકદેશ ક્ષ હોય (અથવા છેવટના બેમાં અનેક દેશ સ્નિગ્ધ અને એકદેશ ક્ષ હોય, અથવા એકદેશ સ્નિગ્ધ અને અનેક દેશ ક્ષ હોય, અથવા અનેક દેશ નિગ્ધ અને અનેક દેશ સમક્ષ હેય.) એમ ગમે તે એક જોડકને એકદેશાદિ રૂપે ગણી ૩૨ વિકલ્પ કરવા.
છે સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, એકદેશ શીત, એકદેશ ઉષ્ણ, એકદેશ ચિનગ્ધ, એક રાક્ષ, એમ ગમે તે બે જોડકાંને એદેશાદિ રૂપે ગણતાં ૩૮૪ વિકલ્પ થાય.
સાત સ્પ વાળો હોય, તે સર્વ કર્કશ, એકદેશ ગુરુ, એકદેશ લધુ, એકદેશ શીત, એકદેશ ઉષ્ણુ, એકદેશ સ્નિગ્ધ, એકદેશ રક્ષ એમ ગમે તે ત્રણ જેડકાને એકદેશાદિપે ગણતાં ૫૧૨ વિકલ્પ થાય. અને આઠ સ્પર્શવાળામાં ચારે જેડકાં એદેશાદિ રૂપે ગણતાં ૧૨૯૬ વિક થાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org