________________
જ્ઞાન અને ક્રિય સર્વ ભૂત–પ્રાણમાં મન-વાણુ-કાયાથી કે તે કરવું, બીજા પાસે કરાવવું, કે કરનારને અનુમતિ આપવી – એ ત્રણે પ્રકારે સંયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અજ્ઞ છે, પરંતુ જેને જવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તો તેનું જ વ્રત સુવત છે, તથા તે સર્વ ભૂતપ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાનો, સંવરયુક્ત, એકાંત અહિંસક તથા પંડિત છે.
– શતક છે, ઉદ્દે ૨
ગૌ૦ –હે ભગવન ! કેટલાક અન્ય સંપ્રદાયીએ એમ કહે છે કે, શીલ જ શ્રેય છે; બીજા કહે છે કે, મૃત– એટલે કે જ્ઞાન જ શ્રેય છે; અને ત્રીજા કહે છે કે અ ન્ય નિરપેક્ષ શીલ અને શ્રત શ્રેય છે. તો હે ભગવન ! તેમનું કહેવું બરાબર છે ?
ભ૦–હે ગૌતમ! તે લોકોનું કહેવું મિથ્યા છે. મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો હોય છે: ૧. કેટલાક શીલસંપન્ન છે, પણ મૃતસંપન્ન નથી. ૨. કેટલાક શ્રુતસંપન્ન છે પણ શલસંપન્ન નથી. ૩. કેટલાક શીલસંપન્ન છે અને બુતસંપન્ન પણ છે. જ્યારે ૪. કેટલાક શીલસંપન્ન નથી તેમ શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારનો પુરુષ છે, તે શીલવાન છે પણ મૃતવાન નથી. તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતો નથી. તે પુરુષ અંશતઃ આરાધક
૧. આરાધક એટલે આસ્તિક, ધર્મ અને વિરાધક એટલે નાસ્તિક, વિધમી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org