SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ક્રિયા ગૌતમ—હે ભગવન્! કોઈ માણસ એવું વ્રત લે કે, હવેથી હું સર્વ પ્રાણે, સર્વ ભૂતો, સર્વ છે અને સર્વ સની હિંસાનો ત્યાગ કરું છું;' તો તેનું તે વ્રત સુવત કહેવાય કે દુવ્રત કહેવાય? મહાવીરહે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવત હોય કે કદાચ દુર્ઘત પણ હોય. ગૌ૦ –હે ભગવન ! એનું શું કારણ? મ–એ પ્રમાણે વ્રત લેનારને, “આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) જીવ છે, આ સ્થાવર જીવ છે એવું જ્ઞાન ન હોય, તો તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય, પણ દુવ્રત કહેવાય. જેને જીવ-અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તો તે સત્ય ભાષા નથી બોલતો, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy